ચર્ચા:આસામી ભાષા

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

લેખનું નામ બદલવા માટે[ફેરફાર કરો]

આ લેખનું નામ આસામીઝ ભાષા ને બદલે આસામી ભાષા હોવું જોઈએ. આસામીઝ અગ્રેજીનું ભાષાંતર લાગે છે. ગુજરાતી લેક્સિકોન] પણ આસામી શબ્દ વાપરે છે. ભાગવદ્‌ગોમંડળ પણ આસામી શબ્દ વાપરે છે. --Sushant savla (ચર્ચા) ૧૮:૨૨, ૪ ડિસેમ્બર ૨૦૨૦ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૩૫, ૬ ડિસેમ્બર ૨૦૨૦ (IST)[ઉત્તર]