લખાણ પર જાઓ

ચર્ચા:રથયાત્રા

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

ઉચ્ચાર ભેદ[ફેરફાર કરો]

અહીં લેખના આ વિભાગમાં ભાષાભેદને કારણે ઉચ્ચારભેદ હોવાની સંભાવના છે. (ઉ.દા. ગુંડિચા મંદિરે, ચેર પહર, પહાંદી વિજય, બહુડા યાત્રા, પોડા પીઠા વ.) સંભવતઃ ઉડિયા ભાષાનાં સ્થાનિક શબ્દોનો ઉચ્ચાર જાણકારો ચકાસી અને સુધારે તેવી વિનંતી.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૧:૨૯, ૨૫ જૂન ૨૦૧૭ (IST)[ઉત્તર]