લખાણ પર જાઓ

ચર્ચા:રમેશ મહેતા

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

આ લેખમાં જન્મ તારીખ (૨૨ કે ૨૩ ?) અને માતાનું નામ (મમતાબેન કે મુક્તાબેન ?) વિષયે આગલી માહીતિ અને નિલેશભાઈ (સભ્ય:Nileshbandhiya)એ ઈન્ફોબોક્ષમાં આપેલી માહીતિમાં ફેરફાર છે. કદાચ નિલેશભાઈ પાસે વિશ્વાસપાત્ર સ્રોતથી મળેલી માહીતિ હોય તેમ ધારી તેમની માહીતિ પ્રમાણે સૂધાર કર્યો છે. છતાં કશો ફેરફાર હોય તો જણાવવા વિનંતી. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૩:૪૫, ૧૩ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]

આ માહિતી દિવ્યભાસ્કરના સ્રોત દ્વારા લેવામાં આવી છે. - નિલેશ બંધીયા (talk) ૧૩:૫૮, ૧૩ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]