મંડીયાલી બોલી
મંડીયાલી બોલી | |
---|---|
મૂળ ભાષા | ભારત |
વિસ્તાર | હિમાચલ પ્રદેશ |
ભાષા કુળ | Default
|
ભાષા સંજ્ઞાઓ | |
ISO 639-3 | mjl |
મંડીયાલી બોલી ભારતની સંકટગ્રસ્ત બોલીઓ પૈકીની એક છે. તે ચોક્કસપણે ભયમાં છે.[૧] આ ભાષાનો આઈએસઓ કોડ mjl છે.[૨]
ભૌગોલિક વર્ગીકરણ[ફેરફાર કરો]
મંડીયાલી એક પહાડી ભાષા છે. તેનો GRN ક્રમ ૪૭૬૧ અને નૃવંશશાસ્ત્રી ભાષા કોડ MJL છે.[૩]
નામકરણ[ફેરફાર કરો]
ક્ષેત્ર-વિસ્તાર[ફેરફાર કરો]
મંડીયાલી બોલી હિમાચલ પ્રદેશના મંડી જિલ્લા અને તેની આસપાસના વિસ્તારમાં સ્થાનિક વ્યવહારની ભાષા છે. તે ઈન્ડો-આર્યન કુળ (સમૂહ)ની એક ભાષા છે.
બોલીઓ[ફેરફાર કરો]
ભાષા સાહિત્ય[ફેરફાર કરો]
આ પણ જુઓ[ફેરફાર કરો]
સંદર્ભો[ફેરફાર કરો]
- ↑ "UNESCO Atlas of the World's Languages in danger". Unesco.org. મેળવેલ ૨૫ ઓગસ્ટ ૨૦૧૨.
- ↑ http://www.ethnologue.com/language/mjl
- ↑ http://globalrecordings.net/language/4761