લખાણ પર જાઓ

સભ્ય:વિહંગ

વિકિપીડિયામાંથી

પ્રિય મિત્ર, મારા પાના પર આપનું સ્વાગત છે.


ચંદ્રક[ફેરફાર કરો]

બાર્નસ્ટાર[ફેરફાર કરો]


The Template Barnstar
વિહંગજી, ઢાંચા અને કોષ્ટકોને સુંદર સ્વરૂપ આપવા બદલ આપને સન્માનતા અમે હર્ષ અનુભવીએ છીએ. આપનો સહયોગ મળતો રહે એવી અભ્યર્થનાસહઃ --(પ્રબંધકો વતી) અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૪૦, ૨ ઓકટોબર ૨૦૧૩ (IST)
આપ સહુ પ્રબંધક શ્રીનો અને મૈત્રી-ઉષ્મા-સભર વાતાવરણ સર્જવામાં ફાળો આપતા અન્ય સંપાદકોનો આ સન્માન માટે અંત:કરણપુર્વક આભાર. પણ હું બહુ ચોક્કસપણે માનું છુ કે આ સન્માન મારી કોઇ લાયકાત કરતા વધારેતો આપ સહુની વિનમ્રતા, પ્રેમાળ સ્વભાવ અને માતૃભાષા માટે કઇક કરી છુટવાની તમન્નાનું જ ઉદાહરણ છે. --વિહંગ (talk) ૦૯:૩૫, ૩ ઓકટોબર ૨૦૧૩ (IST)


પરિયોજના[ફેરફાર કરો]

અક્ષાંશ અને રેખાંશ સુધારણા[ફેરફાર કરો]

પરીયોજનાની પ્રગતિના આંકડા
ક્રમ વિગત આંકડા પ્રગતિની ટકાવારી
અભિયાનમાં સમાવાયેલા કુલ લેખ ૧૮,૬૫૯ ૧૦૦ %
ચકાસણી બાકી હોય એવા લેખ ૧૪,૬૬૪ 78.59%
અ.રે. યોગ્ય હોય એવા લેખ ૩,૫૨૯ 18.91%
અ.રે. અયોગ્ય હોય એવા લેખ ૩૮૩ 2.05%
પ્રકાર અને સ્થિતિ પ્રમાણે પ્રગતિપત્રક
  વિવિધ સ્થિતિઓ
  સ્થિતિનું ઉમેરણ બાકી સ્થિતિની ચકાસણી બાકી સ્થિતિ યોગ્ય છે સ્થિતિ અયોગ્ય છે કુલ
સ્થળના પ્રકાર ગામ 14353 193 3432 382 18360
નગર 46 56 72 1 175
શહેર 4 11 25 0 40
મેટ્રોપોલિટન શહેર 0 0 0 0 0
અન્ય 54 2 7 0 63
કુલ 14457 262 3529 383 18575
ખરેખરી પ્રગતિ (કુલ યોગ્ય + કુલ અયોગ્ય ) 3912

21.06 %