લખાણ પર જાઓ

હેરી બ્રેર્લી

વિકિપીડિયામાંથી
હેરી બ્રેર્લી
જન્મ૧૮ ફેબ્રુઆરી ૧૮૭૧ Edit this on Wikidata
મૃત્યુ૧૪ જુલાઇ ૧૯૪૮, ૧૨ ઓગસ્ટ ૧૯૪૮ Edit this on Wikidata
Torquay Edit this on Wikidata

હેરી બ્રેર્લી (અંગ્રેજી:Harry Brearley) (ફેબ્રુઆરી ૧૮, ૧૮૭૧ – ઓગસ્ટ ૧૨, ૧૯૪૮) એ પ્રસિદ્ધ ધાતુશાસ્ત્રી હતા.

વિગત[ફેરફાર કરો]

તેમણે અનેક સંશોધનો કરી સ્ટેઇનલેસ સ્ટીલની શોધ કરી હતી અને એ શોધથી લોખંડને કાટ લાગવાની પ્રક્રિયાની સમસ્યાનો જગતભરને ઉકેલ મળ્યો હતો. તેઓ ઈંગ્લેન્ડના વતની હતા.

ભુતપૂર્વ બ્રાઉન ફર્ધ રીસર્ચ લેબોરેટરીઝ ખાતે હેરી બ્રેર્લીનું સ્મારક

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]